સને ૧૯૪૭ માં ભારતના ભાગલા થયા. કરાંચીમાં સ્થાયી થયેલા કવિને ભાગલા થતાં કરાંચી છોડતાં હૈયું રડી પડ્યું. વતનને છોડતાં ખૂબ દુ:ખ થતું હતું. જાણે એના આત્માને કોઇ શરીરથી અલગ કરતું હતું અને એ વેદનાને શબ્દ દેહ મળ્યો :
“એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો, વડવાયું કોણે વીંખિયું હો જી. ”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો